ખેલત હે નંદનંદા, આજ વ્રજ મેં હોરી ૪/૫

૧૪૯                              પદ-૪/૫
 
ખેલત હે નંદનંદા, આજ વ્રજ મેં હોરી… ખેલ૦ ટેક
જય જયકાર  ભયો ત્રિભુવન મેં, સુંદર બાલમુકંદા…        આજ૦       ૧
દુંદુભી ભેરબહુ બાજત બાજા, નભ સુરછાયે વૃંદા…          આજ૦       ૨
રંગ કો ખેલ દેખનકું સુંદર, થિર ભયે રવિ ચંદા…           આજ૦       ૩
સિદ્ધાનંદ કે મ્રુગમદ રંગકો, છાય રયો સુગંદા…             આજ૦       ૪ 

મૂળ પદ

ધૂમ મચી આજ ભારી, હરિ હોરી ખેલત હે

રચયિતા

સિદ્ધાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી