રામકૃષ્ણ રંગ હોરી ખેલત હે, બાજત મંગલ બધાઇરી૪/૪

૧૫૬                              પદ-૪/૪

 

રામકૃષ્ણ રંગ હોરી ખેલત હે, બાજત મંગલ બધાઇરી…    રામ૦ટેક

કર કંચન પિચકારી લીને, રંગ ભરે દોઉ ભાઇરી…          રામ૦૧

કેશર કુંકુમ મૃગમદ ઘોરી, છિરકત જન સુખદાઇરી…              રામ૦૨

નવરંગ રંગ સોહત તન સુંદર, શોભા અદ્ભુત લાઇરી…    રામ૦૩

સિદ્ધાનંદ છબી દોઉ નૌતમ, બરનત શેષ લજાઇરી…        રામ૦૪

 

 

 

મૂળ પદ

હોરી ખેલત ઘનશ્યામ સુંદરવર, વ્રજજન કે સુખકારીરી

રચયિતા

સિદ્ધાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી