જય પ્રભુ વ્રતધારી જય પ્રભુ વ્રતધારી ૧/૧

જય પ્રભુ વ્રતધારી, જય પ્રભુ વ્રતધારી.   ટેક૦
નીલકંઠ નારાયણ, નીલકંઠ નારાયણ ;સબ જગ સુખકારી, જયનાથ જયનાથ     જય૦૧
પ્રકૃતિ પુરુષકે પ્રેરક, સબમેં સબ ન્યારા ;ધર વિચરત તનુ ધરકે, પુરુષોત્તમ પ્યારા.        જય૦ર
નિજ ઇચ્છા બહુનામી, ધર્મ ભુવન આયે ;વન બદ્રી તળ વસકે, દ્રઢ તપ મન ભાયે.  જય૦૩
ભરતખંડ પતિ ભૂધર, દીનનકે બંધુ ;નિજ તપ ફળ જીવનકું, દેવત સુખ સિંધુ.  જય૦૪
શ્વેત દ્વીપ ચિદ્‌ઘનકે, વાસી નર નારી ;અગણિત ચરણ ઉપાસે, તેજોમય ભારી.   જય૦પ
સામ્રથ હોત સદાયે, પૂરણ સુખ મૂરતિ ;બ્રહ્માનંદ વસો ઉર, મંગલમય મૂરતિ.     જય૦૬ 

મૂળ પદ

જય પ્રભુ વ્રતધારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વા���ી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી