દેખોરી કરત કલેવો ધર્મ કે લાલા ૧/૪

દેખોરી કરત *કલેવો ધર્મ કે લાલા ;
જગપતિ નરનારાયણ જીમત, દોનું દીન દયાલા. દે૦ ૧
સુંદર દૂધ ભાત દધિ સાકર રોટી, માખણ પાક રસાલા. દે૦ ર
બ્રહ્માનંદ આરોગત મહાપ્રભુ, નિરખત ભયો મેં નિહાલા. દે૦ ૩

*સવારમાં કરવામાં આવતો નાસ્તો. (૨) લગ્નાદિ પ્રસંગે પરણવા આવેલા વરને અને જાનનાં માણસોને કરાવવામાં આવતો સવારનો નાસ્તો

મૂળ પદ

દેખોરી કરત કલેવો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી