અબ ભયહારી ઘનશ્યામ વરી જાવું રે, અચલ સજની એવાતણ હોવે ૨/૪

અબ ભયહારી ઘનશ્યામ વરી જાવું રે,
	અચલ સજની એવાતણ હોવે			...અબ૦ ટેક.
ધર્માત્મજ માધુરી મૂરત પ્યારી,
	હાંરે જીવનદોરી વરી હું તો અચલ સુખ પાવું રે	...અચલ૦ ૧
પરમેશ્વર કૃષ્ણ વ્રતાલયવાસી, 
	હાંરે ભજન હિત તન દિયું હરિ આવું રે		...અચલ૦ ૨
નાહી ધોઈ પ્રભુ પૂજન કરીકેં,
	હાંરે કામકાજ વિસારીકે હરિ ગુન ગાવું રે		...અચલ૦ ૩
જ્ઞાનમુનિ કે’ જીયાકો એહિ લાભ હૈ,
	હાંરે પ્રગટ ભજન કરીકેં માયા તરી જાવું રે		...અચલ૦ ૪
 

મૂળ પદ

નારાયણ મુનિ દેખે મેં તો

મળતા રાગ

તેરી મુસકની મેં મન લાગી રહ્યો રે

રચયિતા

જ્ઞાનાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી