અબ મેરો ભાગ્ય ઉદે ભયો હે બેની ૩/૫

અબ મેરો ભાગ્ય ઉદે ભયો હે બેની			...અબ૦ ટેક.
ઘેર બેઠે હરિ સંત મિલે મોયે, સનાતન સુખદેની		...અબ૦ ૧
સગાં સંબંધી તજી હરિ ભજ હું, કોન માને શંકા તેની	...અબ૦ ૨
પરબ્રહ્મ નારાયણમુનિ ગાવું, કરી હું સેવા નિત એની		...અબ૦ ૩
જ્ઞાનમુનિ ઘનશ્યામ ચરણમેં, બુદ્ધિ અચલ મોરી ઠેની		...અબ૦ ૪
 

મૂળ પદ

પ્રગટ હરિ રાજત વ્રતપુર આઇ

રચયિતા

જ્ઞાનાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી