જીમત નરનારાયણ દોનું ભાઇ ૪/૪

જીમત નરનારાયણ દોનું ભાઇ, 
કરત નાસતો દેખી કુંવરકું માત પિતા હરખાઇ.    જી૦ ૧
શિરા બિરંજ દૂધ અરુ સાકર, બિધિબિધિ મેવા પાક બનાઇ.     જી૦ ર
બ્રહ્માનંદ શ્યામ સુંદરવર, રુચિ રુચિ ભોગ લગાઇ.         જી૦ ૩ 

 

મૂળ પદ

દેખોરી કરત કલેવો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી