મૂરતિ લાગત પ્યારી શ્રીહરિકૃષ્ણ, સહજાનંદ સુખકારી ૧/૨

મૂરતિ લાગત પ્યારી શ્રીહરિકૃષ્ણ, સહજાનંદ સુખકારી...ટેક.
જરકસી પાગેસુ તોરા બિરાજે રે, નવલ કલંગી માંય સારી...શ્રી૦ ૧
કટિ પર કનક મેખળા શોભીત રે, શ્વેત વસન છબીભારી...શ્રી૦ ૨
હાથ છડી ગજરા બાજુબંધ બાંધે રે, પેરે પુષ્પ હાર હજારી...શ્રી૦ ૩
ધર્માનંદ કે’ પ્રગટ પ્રભુ પ્રીતિ રે, સોઈ ધન્ય ધન્ય નરનારી...શ્રી૦ ૪
 

મૂળ પદ

મૂરતિ લાગત પ્યારી શ્રીહરિકૃષ્ણ, સહજાનંદ સુખકારી

મળતા રાગ

ઢાળ : મૂરતિ લાગે પ્યારી પ્યારી

રચયિતા

ધર્માનંદસ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
ઓમ પટેલ
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડીયા
નેહરો નિભાય લીજો
Studio
Audio & Video
0
0