સ્વામિનારાયણ ખેલે હોરી રે, સંગ લીયે મુનિવર ૧/૨

સ્વામિનારાયણ ખેલે હોરી રે, સંગ લીયે મુનિવર...ટેક.
ચુઆ ચુઆ ચંદન ઓરઈ કુમ કુમ, કેસર ગાગર ઘોરી રે...સંગ૦ ૧
સામા સામ પરસ્પર મીલે, રંગ ડારત કર જોરી રે...સંગ૦ ૨
શ્વેત ધોતી તન કાછ કછિયે, ભરીએ ગુલાલકી ફોરી રે...સંગ૦ ૩
બાજત તાલ મૃદંગ બાસુરી, ગાવત તાનન તોરી રે...સંગ૦ ૪
સુરનર મુનિ સબ દેખન આયે, જય જય કરત ચહુ કોરી રે...સંગ૦ ૫
ધર્મપ્રકાશાનંદ પ્રગટ પ્રભુ પદ, રહો રતિ નિત્ય મોરી રે...સંગ૦ ૬
 

મૂળ પદ

સ્વામિનારાયણ ખેલે હોરી રે, સંગ લીયે મુનિવર

મળતા રાગ

ઢાળ : મથુરામાં ખેલ ખેલી આવ્યા

રચયિતા

ધર્માનંદસ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી