આજ ધર્મરાય કે દ્વાર રે, ધૂમ મચી હે ૧/૧

આજ ધર્મરાય કે દ્વાર રે, ધૂમ મચી હે...ટેક.
શ્રીઘનશ્યામ સો પ્રગટ ભયે હે, નિજ જન કે આધાર રે...ધૂમ૦ ૧
ભવ બ્રહ્માદિક હૃદયે ધારત, મુનિ મન કરત વિચાર રે...ધૂમ૦ ૨
છપૈયાપૂરકી નારી મિલી આવત, નવલ સજી શણગાર રે...ધૂમ૦ ૩
એક મંગલ કુંભ આંબા મોરમાંય, શીરપે ધરે કરી પ્યાર રે...ધૂમ૦ ૪
એક વધાવતી એક ગાવતી, એક મોતીન ભરી થાળ રે...ધૂમ૦ ૫
એકહી કેસર રંગ ભરી ગ્રહી, હાથ કનક પીચકાર રે...ધૂમ૦ ૬
એકહી તાલ મૃંદગ બજાવત, એક તાન તોરે એક તાર રે...ધૂમ૦ ૭
એક પરસ્પર ફાટ ભરી ડારત, ઊડત ગુલાલ અપાર રે...ધૂમ૦ ૮
એક શ્રવણ એક હી કીર્તન, એક સુમરણ વારંવાર રે...ધૂમ૦ ૯
એકહી વંદન એકહી પૂજન, એક સેવા અતિશે ઉદાર રે...ધૂમ૦ ૧૦
એક ચિંતત પદરજ પ્રીતિ, તેહિ પૂછત સુર અધિકાર રે...ધૂમ૦ ૧૧
એકહી વિધી પુરુષોત્તમ પદ પ્રીતિ, સો ગાવત હે ભક્તિ સાર રે...ધૂમ૦ ૧૨
ચાર વેદ ષટશાસ્ત્ર મેં મહિમા, સો કહત નિત્ય પોકાર રે...ધૂમ૦ ૧૩
ધર્માનંદ કે’ પ્રગટ પ્રભુ નિરખી, તન મન ધન બલહાર રે...ધૂમ૦ ૧૪
 

મૂળ પદ

આજ ધર્મરાય કે દ્વાર રે, ધૂમ મચી હે

મળતા રાગ

ઢાળ : ગુરુજીના નામની હો કંઠી

રચયિતા

ધર્માનંદસ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી