મારા નમણા રસીલા મહારાજ રે મારા વાલમા ૧/૧

મારા નમણા રસીલા મહારાજ રે, મારા વાલમા...ટેક.
હૈયું હેતાળુ તારું મુખડું રૂપાળુ(૨), નિરખ્યા મેં રૂડા બે નેત્ર દયાળુ(૨)
હે હેતાળુ ! હે દયાળુ ! હેત-દયા કરી આજ રે...મારા૦ ૧
મારે છો પિતા તમો મારી છો માતા(૨), બંધુ સખા છો ધન માલ ને ભ્રાતા(૨)
હે મમતાળુ, હે સુખાળુ, તમે છો રાજાધિરાજ રે...મારા૦ ૨
સેવા ન જાણું તારી સ્તુતિ ન જાણું(૨), કરમ-ધરમ કાંઇ"જ્ઞાન"ન જાણું(૨)
હે સમર્થ ! હે સર્વજ્ઞ, જાણું તમારું રાજ રે...મારા૦ ૩

મૂળ પદ

મારા નમણા રસીલા મહારાજ રે

મળતા રાગ

આજા તુજકો પુકારે મેરે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0