હોરી કે સમૈયે સાંવરો હો, હારે સાંવરોરી પધારે પંચાળામેં નાથ ૧/૩

હોરી કે સમૈયે સાંવરો હો, હારે સાંવરોરી પધારે પંચાળામેં નાથ...ટેક.

સંત સર્વે સંગે હરિ લીને, કિને ચંદનખોર બલજો;
સુંદર બદન કમળદળ લોચન, ભ્રકુટિ બંકી સબકે ચિત્તચોર...હોરી૦ ૧

ભક્ત આયે સબ દેશ દેશકે, લાયે પૂજાકો સમાજ બલજો;
કરુના દૃગ હસી હેરત સબસહું, પૂછત કા’સે આયે આજ...હોરી૦ ૨

ઝીણાભાઈ કહત કરજોરી, હોરી ખેલો સુખકંદ બલજો;
ત્યાર ભયે પિચકારી બનાઈ, ઠાડે હે મુનિકે સબ વૃંદ...હોરી૦ ૩

શ્વેત વસન પૈરો સુખસાગર, નાગર નટવરનાથ બલજો;
ત્યાગાનંદ કે’ સ્વામી સુંદરવર, આજ હોરી ખેલો સંતકે સાથ...હોરી૦ ૪
 

મૂળ પદ

હોરી કે સમૈયે સાંવરો હો, હારે સાંવરોરી પધારે પંચાળામેં નાથ

મળતા રાગ

સીધુબેર

રચયિતા

ત્યાગાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી