હોરી નૌતમનાથજી ખેલત હો, હારે ખેલત રેલત રંગકી અતિ રેલ ૩/૩

હોરી નૌતમનાથજી ખેલત હો, હારે ખેલત રેલત રંગકી અતિ રેલ...ટેક.

અબીર ગુલાલ અગરજા કુમકુમ, રંગ ઊડત ચૌઓર બલજો;
ભર પિચકારી પિયા ગિરધારી, મારત હે સબહુ કરી જોર...હોરી૦ ૧

હોજ બનાયે હે દૌ સુંદર, તામેં ભર્યો હે રંગ બલજો;
મદનમોહન ઘનશ્યામ છબીલો, ખેલત હે નિજ સંતકે સંગ...હોરી૦ ૨

તાલ મૃદંગ ઝાંઝ ડફ બાજત, બાજત ઓર ઉપગ બલજો;
અરસ પરસ પિચકારી છૂટત હે, હોત પ્રફૂલ્લિત સબકો અંગ...હોરી૦ ૩

ખેલ રયે તબ જલમેં જાઈ, ખૂબ કિયો સ્નાન બલજો;
ત્યાગાનંદ કે’ આયે ગામમેં, બેઠે કરને ભોજન ભગવાન...હોરી૦ ૪
 

મૂળ પદ

હોરી કે સમૈયે સાંવરો હો, હારે સાંવરોરી પધારે પંચાળામેં નાથ

મળતા રાગ

સીધુબેર

રચયિતા

ત્યાગાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી