ખેલ કરે બહુનામી, છપૈયામાં ખેલ કરે બહુનામી, ૨/૭

પદ-૨
 
ખેલ કરે બહુનામી, છપૈયામાં ખેલ કરે બહુનામી,અક્ષરધામના ધામી.  છપૈયામાં ખેલ કરે૦
બાલક સહુને પાસે બોલાવી રે, ખેલ રાખે નહિ ખામી.  છ૦ ૧
સહુજનને સુખ આપે અલૌકિક રે, શ્રી સહજાનંદ સ્વામી.  છ૦ ૨
ખેલ ખેલાવીને અગણિત જનને રે, કીધા પોતે નિષ્કામી.  છ૦ ૩
અવધપ્રસાદ કહે એ છબી નિરખી રે, હૈયાની પૂરી મેં તો હામી.  છ૦ ૪ 

મૂળ પદ

પ્રગટ થયા સુખકારી, છપૈયામાં, પ્રગટ થયા સુખકારી

મળતા રાગ

ઢાળ : મૂર્તિ મારે મન માની મોહન

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0