નારાયણ સરમાં નહાવે, છપૈયામાં નારાયણ સરમાં નહાવે, ૩/૭

પદ-૩

નારાયણ સરમાં નહાવે, છપૈયામાં નારાયણ સરમાં નહાવે,

ખાંતેથી ખેલ મચાવે, છપૈયામાં નારાયણ સરમાં૦

નહાવે વા’લોને બહુ તાળી બજાવે રે, જોવાને સુરમુનિ આવે. છ૦ ૧

જોઇ લીલા જગના જીવનની રે, આનંદ ઉર ન સમાવે. છ૦ ૨

જય જયકાર કરે દેવ જોઇને રે, ધાઇને પુષ્પે વધાવે. છ૦ ૩

 

અવધપ્રસાદના નાથની લીલા રે, જોઇને ભવદુઃખ જાવે. છ૦ ૪

મૂળ પદ

પ્રગટ થયા સુખકારી, છપૈયામાં પ્રગટ થયા સુખકારી

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
દરબારી


હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0