કરી ઉઠે દોઉ વીરા વ્યાળુ કરી ઉઠે દોઉ વીરા ૧/૧

કરી ઉઠે દોઉ વીરા, વ્યાળુ કરી ઉઠે દોઉ વીરા ;  
ચળું કરાવત માત અહિંસા, લે નિર્મળ શુભ નીરા.                  વ્યા૦ ૧
વામદેવ શુકદેવ દેવ મુનિ, આયે વ્યાસ અંગીરા ;
નરનારાયણ દર્શકે કારન, ઠાડે ધર્મ અજીરા.                         વ્યા૦ ર
બાજુબંધ કડાં કુંડલમેં, ઝલકત માણક હીરા ;        
કનક તખ્ત રાજત દોઉ ભાઇ, સુંદર નવલ શરીરા.                 વ્યા૦ ૩
જીમ અઘાય રહે જગજીવન, ચાવત પાનકે બીરા ;              
બ્રહ્માનંદ કહત સુખદાતા, નાથ અનાથકે ભીરા.                    વ્યા૦ ૪ 

મૂળ પદ

કરી ઉઠે દોઉ વીરા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી