ચોરી બાંધી તે ચારે ઠામ, ધર્મ અર્થ મોક્ષને કામ ૧/૪

૧૦                                       રાગ ધોળ –પદ-૧/૪/૨૪
(ઢાળ – મારી સાર લેજો અવિનાશી રે.)
 
ચોરી બાંધી તે ચારે ઠામ, ધર્મ અર્થ મોક્ષને કામ;યોગ અગ્નિ પ્રગટ કર્યો જાણી, હુત હોમ વદે વેદ વાણિ.       
પેલું મંગળ વરતીયું જ્યારે, વર્તમાન કર્યાં દ્રઢ ત્યારે,બીજું મંગળ વરતીયું ઉમંગે રે, કીધી ભક્તિ નવે દ્રઢ અંગે રે. 
ત્રીજું મંગળ વરતીયું જ્યારે, જોગ સિદ્ધ થઇ ભવ પારે,ચોથું મંગળ વરતાય કાજ, વેદવિધિની મેડી મારાજ.          
ચોથું મંગળ વરતાવ્યું સ્વામી, મહાજ્ઞાનના પાર ન પામી;હું તો પૂરણબ્રહ્મને પરણી, કહે વૈષ્ણવાનંદ એ કરણી.       ૪ 

મૂળ પદ

ચોરી બાંધી તે ચારે ઠામ, ધર્મ અર્થ મોક્ષને કામ;

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


લગ્ન ઢાળના કીર્તન
Studio
Audio
0
0