કન્યા પરણી ચાલ્યો કેશરીયો રે, આનંદ વધ્યો. ૧/૧

 ૨૨                           પદ-૧/૧/૨૪ રાગ ધોળ

(ઢાળ- મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી.)
કન્યા પરણી ચાલ્યો કેશરીયો રે, આનંદ વધ્યો. વર સર્વેને માથે વરીયો રે, આનંદ૦૧
કાળ માયાનાં કૃત્યથી તીયાં રે, આનંદ૦ અમે અક્ષર ગઢ પતિ જીત્યા રે,     આનંદ૦૨
પામ્યા અવિચળ પદવી અનંત રે, આનંદ૦ જેને સેવે મોટા મુનિ સંત રે.      આનંદ૦૩
 હું તો આનંદ ઉદધિને પામી રે, આનંદ૦ મળ્યા વૈષ્ણવાનંદનો સ્વામી રે.     આનંદ૦૪

 

 

મૂળ પદ

કન્યા પરણી ચાલ્યો કેશરીયો રે, આનંદ વધ્યો.

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


લગ્ન ઢાળના કીર્તન
Studio
Audio
0
0