ઉઠી વિલાપ કરી બહુ વાર રે, કીધો મુનિવરને નમસ્કાર રે; ૨/૨

૩૨                                          પદ-૨/૨/૬૬

ઉઠી વિલાપ કરી બહુ વાર રે, કીધો મુનિવરને નમસ્કાર રે;
કહે મુનિવરને દીનબંધુ રે, આપો પતિદાન તે કૃપા સિંધુ રે.   
પતિ વિના અનાથ હું નાર રે, સ્વામી વિના તે ધિક અવતાર રે;
તમે સાંભળો મુનિ સુજાણ રે, પતિ વિના ન રાખું હું પ્રાણ રે .  
તમે ધર્મજ્ઞ પરમ પુનિત રે, જાણો પતિવ્રતા નારીની રીત રે;
 પતિવ્રતાને વ્હાલુ ન કોઇ રે, પ્રેમાનંદ કહે જીવે પતિ જોઇ રે.  
 

મૂળ પદ

કરી પ્રણતિ જોડી બે પાણિ રે, વૃંદા બોલી તે માધુરી વાણી રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી