આયકે સેન કરો મનમોહન ફૂલનશું કરી સેજ બિછાઇ ૪/૪

 આયકે સેન કરો મનમોહન, ફૂલનશું કરી સેજ બિછાઇ ;

ભઇ અવેર આજ મન ભાવન, સુખસેં સેન કરો સુખદાઇ. આ૦ ૧
કનક થંભ મંડપ અતિ નૌતમ, રત્ન દીપ ઝગમગ દર્શાઇ ;
બ્રહ્માનંદ એકાંતિક દાસી, ચરન કમળ રહી હું લપટાઇ.  આ૦ ર

મૂળ પદ

પોઢો હો નાથ નવીન

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી