નરનારાયણ દેવા પોઢે નરનારાયણ દેવા ૨/૨

નરનારાયણ દેવા પોઢે, નરનારાયણ દેવા ;
અકળ અપાર સદા અવિનાશી, કોઉ નહિ જાનત ભેવા. પો૦ ૧
જાકો નામ રટતેં જાવે, અંતરગત અહંમેવા ;
જયજય શબ્દ કરત જન અગનિત, મુનિનારદ શુક જેવા. પો૦ ર
અજબ તલાઇ પલંગ ઓસીસા, જેહી અવસર રુચિ જેવા ;
નંદન બનકે ફૂલ બિછાયે, જન મન મોદ કરેવા. પો૦ ૩
શ્યામ મનોહર સુખ સજજા પર, પોઢે હરિ તતખેવા ;
બ્રહ્માનંદ એકાંતિક ચાકર, કરત કમલ પદ સેવા. પો૦ ૪

મૂળ પદ

નરનારાયણ સ્‍વામી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0