ખેલે હોરી નારાયણ સ્વામી ભક્તિધર્મકે સુત હોયકે અક્ષરાતીત અંતરજામી ૧/૪

૭૦૧     પદ-૧/૪
રાગ-ફાગ
 
ખેલે હોરી નારાયણ સ્વામી  II ખે II
ભક્તિધર્મકે સુત હોયકે અક્ષરાતીત અંતરજામી  II ખે II ૧ II
ભરતખંડકે ઇષ્ટદેવ હે II નારાયણ બદ્રિધામી  II ખે II ૨ II
રાધાલક્ષ્મી બલ નર સંગે II જિનકું કહત હે બહુનામી  II ખે II ૩ II
ખેલત રંગ જિનકે પર ડારે II સો નર ભયે હે નિષ્કામી  II ખે II ૪ II
મૂક્ત અનંત કોટિ હુવે હૈ II આગુ ભી ઇનકું પામી  II ખે II ૫ II
ભૂમાનંદ કહે અબ ભાંગી II ખોયલા દિવસકી ખામી  II ખે II ૬ II 
 

મૂળ પદ

ખેલે હોરી નારાયણ સ્વામી ભક્તિધર્મકે સુત હોયકે અક્ષરાતીત અંતરજામી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી