ખેલે હોરી તાલ મૃદંગ બાજે સાબરમતી કે તીર અનુપમ ૨/૪

૭૦૨     પદ-૨/૪
 
ખેલે હોરી તાલ મૃદંગ બાજે  II ખે II
સાબરમતી કે તીર અનુપમ II પુરિમેં મોહન રાજે  II ખે II ૧ II
રંગહુંસે લાલચોળ સુંદરવર II ઘેર્યો સંતન સમાજે  II ખે II ૨ II
ભર ભર રંગ થાળીસે ઉછારે II દેખ છબી કંદ્રપ લાજે II ખે II ૩ II
અબિર ગુલાલ જોરી ભર જીવન II ઉઠે ઉડાવન કાજે  II ખે II ૪ II
રંગભીનો ગુલાલસે રાતો II ગાત હોરી ગિરધર ગાજે  II ખે II ૫ II
ભૂમાનંદ કહે ગંગામેં II ઝિલત સબ જન સમાજે  II ખે II ૬ II 

મૂળ પદ

ખેલે હોરી નારાયણ સ્વામી ભક્તિધર્મકે સુત હોયકે અક્ષરાતીત અંતરજામી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી