આજ એકાદશી પરમ અનૂપા અઘહન સુદકી આઇ હો ૨/૨

 આજ એકાદશી પરમ અનૂપા, અઘહન સુદકી આઇ હો ;   

મંગલકી કરનાર મોક્ષદા, નીકે નામ ધરાઇ હો.                  આજ૦ ૧
કેશવદેવ સદા સુખકારક, શ્રીયા સહિત જગસ્વામી હો ;      
પુષ્પ માલતી કરીકે પ્રીતે, યજીયે અંતર જામી હો.              આજ૦ ર
વાજા તાલ મૃદંગ બજાયકે, કથા કીરતન ગાવે હો ;            
એકાદશી અપોશન કરીકે, પરમ અચલ પદ પાવે હો.         આજ૦ ૩
કેસર ચંદન મૃગમદ કરીકે, કેશવ મૂર્તિ પૂજે હો ; 
બ્રહ્માનંદ કહે તેહી પદ તજી, મન જાવત ન દૂજે હો.            આજ૦ ૪
 

મૂળ પદ

હો અઘહન સુદ એકાદશી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી