સહજાનંદજી સ્વામી મારા, આંખડલીના તારા પ્યારા ૧/૧

સહજાનંદજી સ્વામી મારા, આંખડલીના તારા પ્યારા;
આવોને  પીયુડા પ્યારા, સુણો મારા કાલાવાલા;
		રાજી તમને કરવા હું તો  થઈશ ચુરેચુરા વાલા. સહ.૧
તમારા સંતો ભક્તો કાજે ઘસી નાખીશ  આ રે કાયા;
અનિવાર્ય છે તમને મળવા  સંતો-ભક્તોની  સેવા;
	રાજીપો લેવાને કાજે મથીશ હું દિવસ ને રાત;
		વાળીશ મારા તન–મનને હું સંતોની વાણીએ વ્હાલા. સહ.૨
જીવન સઘળું તમને કર્યું આનંદે સમપર્ણ વ્હાલા.
તન-મન-ધન  ને જીવ સુધા’રું કર્યું તમને તર્પણ  વ્હાલા;
	હું છું  કેવળ તમારે કાજે એ ન કદીયે ભુલાયે રાજ;
		આનંદ  થાયે  તમને  એવું જીવન માંગું  છું  હું વ્હાલા. સહ.૩ 
 

મૂળ પદ

સહજાનંદજી સ્વામી મારા, આંખડલીના તારા પ્યારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
કરશન સાગઠીયા
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જયદીપ સ્વાદીયા
સહજાનંદી યુવાન
Studio
Audio
0
0