કાયમનો હું તારો ભિખારી, દ્યોને મારું દારિદ્ર વિદારી ૧/૧

કાયમનો હું તારો ભિખારી, દ્યોને મારું દારિદ્ર વિદારી;
	ભૂખ મારે એક જ તારી, એક જ નિષ્ઠા દ્યોને તમારી. કાયમ ....૧
	નિષ્ઠા વિના હું બળ કેમ લાવું, એ બળ વિના મારે દાસ કેમ થાવું. કાયમ ....૨
	પેટની  ભૂખ તો મંજુર છે મને, નિષ્ઠાની ભૂખ  અખંડ  ડંખે  મને;  કાયમ ....૩
ભલે  રસ્તે  રઝળવું  પડે,  પણ નિષ્ઠાની ખામી  કેમ પરવડે;
	અનિર્દેશને એક જ આશા,  પ્રભુજી વિના બધે નિરાશા.  કાયમ ....૪   

 

 

મૂળ પદ

કાયમનો હું તારો ભિખારી, દ્યોને મારું દારિદ્ર વિદારી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા
ચારુકેશી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
દિપક શાહ + જયેન્દ્ર કલ્યાણ
અટલ પ્રતિજ્ઞા
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
ઇન્સ્ટ્રુમેન્ટલ
ચારુકેશી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
દિપક શાહ + જયેન્દ્ર કલ્યાણ
સંગીતના સથવારે
Studio
Audio
0
0