માઘ શુકલ એકાદશી કે દિન કેશવ કેશવ કહીયે હો ૧/૨

માઘ શુકલ એકાદશી કે દિન, કેશવ કેશવ કહીયે હો ;
મનવાંછિત ફળ દેન મોક્ષદા, રાજી હોય વ્રત રહીયે હો. માઘ૦ ૧
જથા શકિત કરી સાત ધાન લૈ, દાન વિપ્રકુ દીજે હો ;
કરુણાનિધિ કેશવ કી મૂર્તિ, અંતરમેં ધરી લીજે હો. માઘ૦ ર
વિષે વિકાર સકલ વિસારી, તૃષ્ણા આશા ટાળી હો ;
મહા પુણ્ય શુભ વ્રત મોક્ષદા, પ્રભુ કેશવકી પ્યારી હો. માઘ૦ ૩
આગે ફલ નારંગી ધરીકે, ફૂલ માલતી લાવે હો ;
બ્રહ્માનંદ કહે એહી વ્રત કરીકે, પરમ અભયપદ પાવે હો. માઘ૦ ૪

મૂળ પદ

માઘ શુકલ એકાદશી કે દિન

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી