હાલા હાલા મારા ઘનશ્યામને હાલા ૧/૧

 હાલા હાલા મારા ઘનશ્યામને હાલા

વાદળનું તો પારણું બાંધ્યું, આભના તારાની હીંચકા દોરી

ચાંદામામા લાડ લડાવે, ભક્તિમાતા ગાવે લોરી

ઝૂલો બાળ રૂપાળા, પોઢો તમે મર્માળા ........હાલા...૧

સુઇ જાઓ મારા લાલ બાલુડા, રાત હવે પડવાની મજાની

નાની  નાની આંખો મીંચી, નીંદર લેજો મજાની મીઠી

પાવન કરજો તમે ,સુણીને કાલાવાલા............હાલા....૨

મૂળ પદ

હાલા હાલા મારા ઘનશ્યામને હાલા

રચયિતા

કીર્તનપ્રિય

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
આસીફ ઝેરીયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

કીર્તનપ્રિય (સ્વરકાર)
બાલ કલરવ
Studio
Audio
0
0