સાત સુરોના સુંદર સંગે સંતો શ્યામ સંભારે ૧/૧

સાત સુરોના સુંદર સંગે સંતો શ્યામ સંભારે

સા સાચા સંતો રે રે’છે રાજી,

ગ ગર્વગંજનની મ મરજીમાંજી.... સાત...૧

પ પરમહંસો ધ ધર્મકુંવરને, નિ નિત્ય સંભારે

સા સાચા થઈને સાચા થઈને     સાત....૨ 

મૂળ પદ

સાત સુરોના સુંદર સંગે સંતો શ્યામ સંભારે

રચયિતા

કીર્તનપ્રિય

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
આસીફ ઝેરીયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

કીર્તનપ્રિય (સ્વરકાર)
બાલ કલરવ
Studio
Audio
1
0