કૂચ કરતાં ચાલ્યા જાય સહજાનંદી સૈનિક ૧/૧

 કુચ કરતા ચાલ્યા જાય સહજાનંદી સૈનિક

કદમ મિલાવી બઢતા જાય નાના સૈનિક

ગગન ગજાવી બોલતા જાય, જય સ્વામિનારાયણ.....કુચ..ટેક

સંચાલક સૌ આગળ ચાલે ઢમ ઢમ ઢમ ઢમ બેન્ડ વાગે

ઢરરરરરરરરરરર રમ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ

લેફ્ટ રાઈટ કરતા જાય નાના નાના સૈનિક...............કુચ....૧

કંઠમાં બેવડી કંઠી પહેરી, વટથી ચાંદલો તિલક કરી

કીર્તન ગાતા ચાલ્યા જાય નાના નાના સૈનિક

ધૂન કરતા ચાલ્યા જાય નાના નાના સૈનિક

સ્વામિનારાયણ   સ્વામિનારાયણ

સ્વામિનારાયણ   સ્વામિનારાયણ...........................કુચ....૨

કુસંગીઓથી નહિ ડરનારા, હિંમતથી આગળ વધનારા

સત્સંગમાં એ ચઢતા જાય નાના નાના સૈનિક

કામ પ્રભુનું કરતા જાય નાના નાના સૈનિક................કુચ....૩

મૂળ પદ

કૂચ કરતાં ચાલ્યા જાય સહજાનંદી સૈનિક

રચયિતા

કીર્તનપ્રિય

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
આસીફ ઝેરીયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

કીર્તનપ્રિય (સ્વરકાર)
બાલ કલરવ
Studio
Audio
0
0