તારો છાયા પડછાયાનો માંડવો, મારી તળ રે દ્વારકાની જાન રે વરરાજા ગોકુળ જાવું પરણવા ૧/૧

 તારો છાયા પડછાયાનો માંડવો.

મારી તળ રે દુવારકાની જાન રે વરરાજા.

ગોકુળ જાવું પરણવા..

કીયો રે લાડાવરનો દેહડો,

લેજો ગામળીયે એના નામ રે વરરાજા.

ગોકુળ જાવું પરણવા..

કીયો રે લાડાવરનો દાદલો,

લેજો સસરાજીના નામ રે વરરાજા

ગોકુળ જાવું પરણવા..

આ વસુદેવ લાડાવરના દાદલા,

ભીમક સસરાજીના નામ રે વરરાજા.

ગોકુળ જાવું પરણવા..

મૂળ પદ

તારો છાયા પડછાયાનો માંડવો, મારી તળ રે દ્વારકાની જાન રે વરરાજા ગોકુળ જાવું પરણવા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
શાર્દુલ ભગત

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0