આજ ઝરે ઘનશ્યામ બુંદ થઇ આજ ઝરે ઘનશ્યામ ૧/૧

આજ ઝરે  ઘનશ્યામ  બુંદ  થઇ     આજ.ટેક

ઝરમર ઝરમર સુર વહાવી,            આજ.

શ્યામલ  ઘન નભ વીજળી ચમકે, 

પુલક પુલક  તન ઉરહાં છલકે;

મધુર  મુરલિયા સુર રેલાવી,            આજ.૧

બપૈયા  પીયુ  પીયુ બોલે  કુંજનમાં, 

ચાતક  ચાંચ પ્રસારે ગગનમાં,

મયુરા નાચે  પંખ  સજાવી,             આજ.૨ 

મૂળ પદ

આજ ઝરે ઘનશ્યામ બુંદ થઇ આજ ઝરે ઘનશ્યામ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0