પધારો તપસ્વી મુનિરાજ રે પધારો તપસ્વી મુનિરાજ રે ૧/૧

કૃપા કરી અતિ પાવન કર્યા.

આ અમ આંગણીયા આજ રે

પધારો તપસ્વી મુનિરાજ રે (૨)

 

સોનાવર્ણો સુરજ ઉગ્યો ને વરસ્યા ચંદ્રમણી

પુન્ય ઉદય થયા પીપલાણાણા શોભા અજબ બણી

વર્ણીવેષે પગલા પાડ્યા, આ ઝુંપડીએ મહારાજ

પધારો તપસ્વી મુનિરાજ (૨)

 

વિપ્ર હું નરસિંહ ધન્ય થયો મારે આંગણ આપ અતિથી

અઢારસો છપ્પન શ્રાવણ વદ ચોથની થઇ ધન્ય તિથી

દૂધ ને ઠુમરો તૈયાર છે ભોજન ભાવે જમોને મહારાજ

પધારો તપસ્વી મુનિરાજ (૨)

મૂળ પદ

પધારો તપસ્વી મુનિરાજ રે પધારો તપસ્વી મુનિરાજ રે

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0