આવ્યા આવ્યા બ્રહ્મમહોલ નિવાસી રે મુક્તિના માણેક વેરીયા રે લોલ ૧/૧

આવ્યા આવ્યા બ્રહ્મમહોલ નિવાસી રે

મુક્તિના માણેક વેરીયા રે લોલ.....

એને બાંધી બાંધી ધર્મ નિયમની પાળ રે .

ભક્તિના રંગ રેલીયા રે લોલ

વહેતી કીધી અક્ષરની ધોરી વાટ રે

અનંત જીવ તારીયા રે લોલ ....         ૧

ધન્ય કીધા પાઈને વચનામૃત  રે

ઉતમ પદ આપીયા રે લોલ

કીધા કીધા સભાગીયા શાહુકાર રે

હુંડી તો માંડી હાલવા રે લોલ...         ૨

એણે લહાણી કીધી દિવ્યાનંદની ઉમંગે રે

કૃપાના સિંધુ રેલીયા રે લોલ

દીધા દીધા છાતીએ ચરણાર્વિંદ રે

હૈયાના ભાવે ભેટીયા રે લોલ...          ૩

મૂળ પદ

આવ્યા આવ્યા બ્રહ્મમહોલ નિવાસી રે મુક્તિના માણેક વેરીયા રે લોલ

રચયિતા

લક્ષ્મણભાઇ આદ્રોજા

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
2
0