ધમડકામાં ધર્મકુમાર તારા પરચાનો નહિ પાર અંતર્યામી ૧/૧

 ધમળકામાં ધર્મકુમાર તમારા પરચાનો નહી પાર અંતરયામી

આવો આવો સહજાનંદ સ્વામી

 

ગોપીરૂપે બન્યા’તા ગિરધારી , જામી રાસની રમઝટ સારી

જોઇ જોઇ નર નારી હરખાય, તમારો જય જય કરતા જાય

અંતરયામી આવો આવો સહજાનંદ સ્વામી.

 

કરણીબાના કારજને સુધાર્યા અચુબા જીજીબાને ભવ તાર્યા.

ધમળકે ધર્મધજા ફરકાવી, અક્ષરધામથી વાલો આવી

જય જય કાવી આવો આવો સહજાનંદ સ્વામી

 

ચારણ ગંગામાં સ્નાન ન કોઇ કરતા, મગરૂ ભાળીને ભયથી ડરતા

આવ્યા ચારણ ગંગા નાહી કીધા મગર તબાહી ટારી કીર્તન ગાઇ

આવો આવો સહજાનંદ સ્વામી

 

ધન્ય ધન્ય ગામ ધમળકા કીધુ, હરિની વાણીનું અમૃત પીધું

ભક્તો કિર્તન ગાતા જાય ઉરમાં આનંદ ન સમાય દર્શન કાવી

આવો આવો સહજાનંદ સ્વામી

મૂળ પદ

ધમડકામાં ધર્મકુમાર તારા પરચાનો નહિ પાર અંતર્યામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સ��મે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.



Studio
Audio
0
0