તમે તો રામને રુદિયામાં રાખ્યા બાલાજી મહાબળવંતા ૧/૧

તમે તો રામને રુદિયામાં રાખ્યા બાલાજી મહા બળવંતા

અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, સંતોના દિલમાં સદા સોહાતા માને મોટા મોટા માંધાતા .....       બા.     ૧

તમારા ભજને ભવસિંધુ તરતા,કંઈક વિરલા વૈકુંઠને વરતા સાષ્ટાંગ તમને સમરતા,               બા.     ૨

હનુમંતદેવ મનવા મહા હિતકારી,સેવકના કામ દાદા દે છે સુધારી,બચવાની એ છે ખરી બારી    બા.     ૩

અંજનીના જાયા આશિષ આપો,કષ્ટ દારદ તમે તો કાપો, અવિચલ કીર્તિ આપો,                        બા.    ૪ 

મૂળ પદ

તમે તો રામને રુદિયામાં રાખ્યા બાલાજી મહાબળવંતા

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
મનસુખભાઇ ભુંગાણી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0