આજ સખી જમુનાકે તટમેં, ખેલત કુંજવિહારી૨/૪

 આજ સખી જમુનાકે તટમેં, ખેલત કુંજવિહારી ;

પીતામ્બરસે કમર કસી હે, હાથ લિયે પિચકારી. આ૦ ૧
અજબ અલૌકિક રચ્યો અખારો, નટવર નંદદુલારે ;
ગોપીજનકી બાંઇયાં ગ્રહીકે, મુખ મિંડત રંગ ડારે. આ૦ ર
શ્યામ નવલકે સન્મુખ આઇ, સબ મિલકે વ્રજનારી ;
અબીર ગુલાલ ડાર અખિયનમેં, ઘેર લિયે ગિરિધારી આ૦ ૩
ફેંટ પકરકે માગત ફગુવા, બોલત જોર દેખાવે ;
અજબ રંગહુંકી પિચકારી, કરકે જોર ચલાવે. આ૦ ૪
શ્યામા શ્યામ રમત દૌ રંગમેં, દેવ સબે મિલ દેખે ;
બ્રહ્માનંદ નિરખ એહી શોભા, લગ્યો જનમ અબ લેખે. આ૦ પ

મૂળ પદ

ચલોહું સખી ઘનશ્યામ પિયાસંગ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી