પગ ઘુંઘરું બાંધ સ્વામી નાચે રે ૧/૧

 પગ ઘૂંઘરું બાંધ સ્વામી નાચે રે

કર કર તાલ ગ્રહી કંકુ પર, મદઝર બનાને રાચે રે....પગ........૧

સુનતે બંદિશ માની ગુનીજન બોલે હમ સબ કાચે રે...પગ.....૨

રંગત સંગત શ્યામ નિહારી, મોજ દે દી બિન યાચે રે..પગ.....૩

સો સ્વામી મુક્તાનંદજીકો નીલકંઠ નમે સ્નેહ સાચે રે...પગ....૪

મૂળ પદ

પગ ઘુંઘરું બાંધ સ્વામી નાચે રે

રચયિતા

અજાણ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ સ્વરકાર

Studio
Audio
4
3