અમે મૈયારા રે ગોકુળ ગામના ૧/૧

અમે મૈયારા રે ગોકુળ ગામના

મારે મહી વેચવાને જાવા  મૈયારા રે,  ગોકુળ ગામના

મથુરાની વાટે મહી વેચવાને નીસરી,

નટખટ નંદનો કિશોર માંગે છે દાણ જી

        મારે દાણ દેવા ને લેવા,              મૈયારા રે......૧               

માતા યશોદાજી કાનજીને વારો,

દુઃખડા દિયે હજાર નંદજીનો લાલો

મારે દુઃખ કહેવા ને સહેવા,                 મૈયારા રે.....૨

નરસૈયાનો નંદકિશોર લટકાળો કાનજી,

ભુલાવે ભાન સાન ઊંઘથી જગાડજી

        નિર્મળ હૈયાની વાત કહેવા          મૈયારા રે....૩   

મૂળ પદ

અમે મૈયારા રે ગોકુળ ગામના

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૧

અમે મૈયારા રે ગોકુળ ગામના(૩૪-૪૦) 

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૧
Studio
Audio
1
0