મનમોહન ખેલત અજબ ફાગ તહાં ગ્વાલ બાલ સબ સંગ લાગ ૪/૬

મનમોહન ખેલત અજબ ફાગ, તહાં ગ્વાલ બાલ સબ સંગ લાગ. મ૦ ટેક
સખી પકરે હે મિલ દોર દોર, ભઇ ભીર કતોહલ ઠોર ઠોર ;
અદ્‌ભુત બન્યો રંગ અતિ અનૂપ, બીચ રાજત નટવર નવલરૂપ. મ૦ ૧
જાકો શારદ શેષ ન લેત પાર, કહે નેતિ નેતિ રહે નિગમ હાર ;
સો નર વપુ ધરકે કરત ખ્યાલ, નિરખત જન હોવત અતિ નિહાલ. મ૦ ર
સબ સખીયન મિલકે રહી ઘેર, ગહીસું ફગુવા માગત ઘેર ફેર ;
આશ્ચર્યમય શોભા અતિ અથાહ, ઉર અંતર માવત નહીં ઉછાહ. મ૦ ૩
વાજત જય વાજાં અતિ પુનિત, ગાવત જન જય જય સુભગ ગીત ;
સુંદરવર ખેલત પ્રગટ શ્યામ, રહો ધ્યાન બ્રહ્માનંદ અષ્ટ જામ. મ૦ ૪

મૂળ પદ

અલબેલો ખેલત નવલ ફાગ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી