હમ બરહી ઘનશ્યામ બનાઈ. ૧/૪

પદ રાગ હોરી

૭૧                             પદ-૧/૪

હમ બરહી ઘનશ્યામ બનાઈ.                                    બનાઈ

હમ કુછિત જનકી કુચાલી દેખ, પિયા રંગરસ રામતુરાઈ;

જેઠ માસે ગયે જીયા જીવન, સબ સખિયન છિટકાઈ;

ફેર ઋતુ ફાગન આઇ.                                           બરહી.  ૧

હમઉ બિજોગ જોગ કોઉ સખિયન, ગ્રીષમ ગોખ ચઢાઈ;

હાઈ ઉદાસી બ્રહ્મપુરજાસી, પ્રિત લગાઈ પરાઈ;

જીયા હમ તાપ જરાઈ.                                          બરહી.  ૨

નિત્ય વસંત ઋતુ જહા ફૂલીય, અંગિયા રંગ લગાઈ;

છીરકત રંગ સબે રસ બસ હોય,પીયા સંજોગ સદાઈ

અહાં બીજોગન લાઈ.                                           બરહી.  ૩

વસંત વસંતિ વસંતમે પ્રિતમ, હમ દૂર છોરાઈ

અબઉ વસંત વસંતી ન આયે, વૈષ્ણવાનંદ કહાઈ

 

ગયે રંગ ચટક લગાઈ.                                          બરહી.  ૪

મૂળ પદ

હમ બરહી ઘનશ્યામ બનાઈ.

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી