ઘનશ્યામકુ કૈયો મોરી મોરીધન ૨/૪

૭૨                             પદ-૨/૪
 
ઘનશ્યામકુ કૈયો મોરી મોરીધનનેનન ભીંજ રહત નિસવાસર આવન પંથ નિહોરી;
હમ પર ઐસો ઘટત નહિં, તુંમકું નેહ પુરવકો તોરી;ચતુર ચિત લે ગયે ચોરી.                                      ઘનશામ.૧
જો જો થલ તુમ રંગ ઊડાઈ, લે લે ફેંટ ભર ઝોરી;
સો સો થલ તુમ સુરત સંભારું, બિરહ બધત બલ જોરી;આઈ પિયા દુસરી હોરી.                               ઘનશામ.૨
ઘરંગ સિંગારકો ત્યાગ કરી હમ, હરિકું ચિંતઊ નિસભોરી;
ખાખ લગાઈમેં હોઈ જોગનિયાં, ત્યાગ કિયો સબ કોરી;ઢુંઢું પિયા રાહ નિહોરી.                                ઘનશ્યામ.૩
વૈષ્ણવાનંદ કહે કહો જાઈ, જીયત આશ રહી થોરી;પ્રાનદાન નિછાવરિમેં પિયા, લેઉ બલૈયા તોરી; 

મૂળ પદ

હમ બરહી ઘનશ્યામ બનાઈ.

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી