અજઉ ઘનશ્યામ ન આયો ન આયો.૩/૪

૭૩     પદ-૩/૪

અજઉ ઘનશ્યામ ન આયો ન આયો.    અજ.  ટેક

શામ ન આયો સંદેશ ન કાયો, બરહિ વસંત સુહાયો;

મોરે અંબ અશોક સબે બન, કહાં જાનું કુન બિલમાયો;

નવલ ત્રિય નેહ લગાયો.                 અજ.      ૧

કોકિલ હાંક કરાલસી લાગત, ચંદ કિરનસે દહાયો;

મારન બરહિ રાજઋતુ હમપર, સબહિ સેન ચઢી આયો;

પિયા મોરી સુધઉ ન લાયો.             અજ.      ૨

બસન બસંતી પેહરી નર નારિ, ખેલ કરત મન ભાયો;

પીયબિન હસઉ દેખી દિલ, દામે બૈરી બસંત પઠાયો;

દાધે પર લુન લગાયો.                      અજ.      ૩

વૈષ્ણવાનંદ કહે વ્રષનંદન, અજઉ ન અરજ સુનાયો;

તુમરે અનંત એક તુમ હમકુ, ચાય કરો ચિત લાયો;

પીયા હમ તોરે કહાયો.                     અજ.      ૪ 

મૂળ પદ

હમ બરહી ઘનશ્યામ બનાઈ.

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી