કોકિલા બસંતી પોકારે પોકારે કોકિલ; ૪/૪

૭૪                             પદ-૪/૪
 
કોકિલા બસંતી પોકારે પોકારે કોકિલ;
બિરહિની ઉદર બિદારત બેરન, પુનિ પુનિ શબ્દ ઉચારે;
શિતલ મંદ સુગંધસે મારુત, મૃત્યુ બિના મોય મારે;પીયા બિન કોન નિવારે.              કોકિલા. ૧
પ્રથમ પીયા તુમ હોરિ ખેલાઈ, રંગ રસ બસ કરી ડારે;
બ્રહ્મરસ પાઈ બ્રહ્મપુર ભોગી, પૂરન બ્રહ્મ પધારે;સ્વામિ મોરી સુરત બિસારે.             કોકિલા. ૨
નેને ન દેખ રહું ચઉ ઓરી, બિરહ હોરી ઉરજારે;
આઈ મિલો તન તપત બુઝાવન, તુમ બિન કોન ઉગારે.નહિ કોનું જગમેં હમારે.        કોકિલા. ૩
વૈષ્ણવાનંદ કહે રંગછેલા, અબતો રહો નહિ ન્યારે;
એક બેર આયકે રંગ રમાવો, પ્રાનજીયા દ્રગતારે;બિરહ દધિ ઉગરન આરે.               કોકિલા. ૪
 

 

મૂળ પદ

હમ બરહી ઘનશ્યામ બનાઈ.

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી