શ્રી ઘનશ્યામ સુજાન ખેલત પ્રીતમ પ્યારો ૧/૧

શ્રી ઘનશ્યામ સુજાન, ખેલત પ્રીતમ પ્યારો,
શ્રી ઘનશ્યામ સુજાન, ખેલત પ્રીતમ પ્યારો,
ફાગ રમત મિલ રાગ આલાપત, નાગર નંદદુલારો. ખે૦ ટેક
કાલિંદીકે તીર શ્યામળે, ખેલ સમાજ બનાયો,
ગ્વાલ બાલ સબ હી સંગ લીને, છબી સુંદર રંગ છાયો ;
એક ઓર રાધે અપની સખીકો, સામો જૂથ મિલાયો,
ગાવત ગારી દોઉં પિય પ્યારી, આનંદ અધિક બઢાયો. ખે૦ ૧
બાજત બાજાં વિવિધ ભાંતીકે, તાલ મૃદંગ રૂ વીણા,
નીરતરંગ* ઉપંગ ચંગકે, ઉઠત હે સ્વર ઝીના ;
ડફ ત્રાંસા અરુ ઝાંઝ ખંજરી, મોર ચંગ સરુ કીના,
ઢોલ દદામા ભેર બંસરી, સુની નાચત રંગભીના. ખે૦ ર
ઉડત ગુલાલ અબીર અરગજા, બિધ બિધકે રંગ ઘોરે,
કુંકું ગુલાલ અરુ કેસરકે, માટ ભરી શિર ઢોરે ;
અરસહી પરસ કરત મનસૂબા, પકરન જોરાજોરે,
કંચનકી સુંદર પિચકારી, ભરી ભરી સનમુખ દોરે. ખે૦ ૩
અપને જૂથકુ કહત સાંવરો, હો હોંશિયાર રહીજો,
ગર્વ ભરી હે સર્વ ગ્વાલની, તુમ વિશ્વાસ ન કીજો,
સાવધાન હોકે સબ મંડળ, શિખામન સુની લીજો,
વેગહી વે કરહી મન ભાયો તો મોય દોષ ન દીજો. ખે૦ ૪
તબ રાધે મનમાંય વિચારકે, એક સખીકુ બોલાઇ,
લેઇ એકાંત સબનતે છાંની, સબ વિધિસે સમજાઇ ;
પેહેરાયો તેહી વેશ મરદકો, પઘડી શીશ બનાઇ,
મિલન તેને મિષ કુંવર કાનકુ, પકર લે હો તુમ જાઇ. ખે૦ પ
સુંદર વેશ બનાય સખાકો, પઠવી ગોપ કુમારી,
અપને સખા કોઉ નહીં જાને, મિલન ચલે જ્યું મોરારિ,
વ્રજનારી બતલાય અચાનક, ઘેર લીયે ગિરધારી,
તબ રાધે દ્રગ સેંનકરી, અબ લીજે વસ્ત્ર ઉતારી. ખે૦ ૬
એક સખીને પકર કટીસે, લીયો પીત પટ છોરી,
કોઉં સખી મુખ મિંડત હરિકો, દેવત ગુલછા ગોરી ;
કોઉં સખી પગિયાં શિર લીની, તોરેકી લર તોરી,
કોઉં સખી રંગમેં ગહી રોરત, બોલત હોરિ હોરિ. ખે૦ ૭
કોઉં ઓઢાવત શીશ ચુનરિયાં, કોઉં પગ નેપુર ધારે,
કોઉક લેંઘો* આય બનાવે, કોઉક કાજલ સારે ;
કોઉક નાક પેનાવત નથિયાં, કોઉક કેશ સમારે,
વ્રજનારી વ્રજરાજકુ, પ્યારી કહીકે પોકારે. ખે૦ ૮
કોઉક ઘૂંઘટમેં મુખ દેખત, હસહે શ્યામ હસાતી ;
કાઉક બુટ્ટા દાર બતાવે, સુંદર અંગીઆં રાતી ;
હાથ પરે હરિકુ નહીં મેલત, ખેલત ગારી ગાતી,
રમત કછુ નહીં રખત વડાઇ, ગોપ ત્રિયા મદમાતી. ખે૦ ૯
અબ છૂટનકે નાંહી લાડીલે, કામ નહીં કછુ કાચો,
કહો જુ મુખસે જીત હમારી, હાર તુમારી વાંચો ;
સબ વિધિ લેઉં દાવ હમારો, કહતહે સાચા સાચો,
ગોપી કહત સુનો ગિરધારી, હમ ગાવે તુમ નાચો. ખે૦ ૧૦
વસ્ત્ર હમારે લે કરી મોહન, કદંબ ચડે સો સંભારો,
વિના વસ્ત્ર જલમેં હમ ઠાડે, હો ગયો તન કંપારો ;
જલસેં નગ્ન બહાર હમ નિકસે, માન્યો વચન તુમારો,
અબ તુમરે સબ વસ્ત્ર હરેંગે, આયો દાવ હમારો. ખે૦ ૧૧
છૂટનકી તુમ ચાહ રખો તો, બોલાવો બલ ભૈયા,
નંદબાવાકુ તુરત બોલાવો, અરુ જશોદા મૈયા ;
યું કહીકે બળદેવકુ પકરે, રંગસે વસ્ત્ર રંગૈયા,
વે સબ ખ્યાલ દેખાત લાલકુ, નચવત હે કહી થૈયા. ખે૦ ૧ર
રાધે સાંન કરતહે સબકુ, રંગ રોરો દૌ વીરા,
ભરી ભરી ઝોરી બદન પર ડારો, ઓર ગુલાલ અબીરા ;
લંૂટ લેહો સબ ગ્વાલ મંડળી, કરીહે કાહ અહીરા,
રાધે માધો ખેલ કરે એસે, કાલિંદ્રી જલ તીરા. ખે૦ ૧૩
ભવ બ્રહ્મા સૂરરાજ આદિ સૂર, કૌતુક દેખન લાગે,
નવલ ચરિ નવલ નાગરકે, અંતર લખી અનુરાગે ;
મુનિવરકે જોઇ ધ્યાન ન આવત, જેહી કારન નિત્ય જાગે,
સોઇ દેખો ઠાડો કર જોરે, વ્રજ વિનતનકે આગે. ખે૦ ૧૪
વિનતિ કરત કહત દો બીરા, વ્રજિ ય વાત સુનૈયે,
મનમાંને અરુ મુખકે માગે, ફગુવા હમસેં લૈયે ;
પીતામ્બર મોરલી અરુ પગિયાં, સો અબ હમકુ દૈયે,
બહુત અબેર ભઇહે દેખો, કહો તો હમ ઘર જૈયે. ખે૦ ૧પ
ફગુવા બહુત દીયા મનમોહન, મગન કરી વ્રજબાલા,
ખેલ મચાય સબે ઘર આયે, ગોપી અરુ ગોવાલા ;
પ્રીતમ પ્યારીકો રૂપ નિહારી, ઘૂમત જન મતવાલા,
બ્રહ્માનંદ અખંડ રહો જોરી, રાધે ગોરી નંદ લાલા. ખે૦ ૧૬
*જલતરંગ
*ઘાઘરો.

મૂળ પદ

શ્રી ઘનશ્યામ સુજાન

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી