અબ ક્યું ધિર ધરુંગી શામ બિન, અબ ક્યું ધિર ધરુંગી ૪/૪

 ૧૫૧                           પદ-૪/૪

અબ ક્યું ધિર ધરુંગી શામ બિન, અબ ક્યું ધિર ધરુંગી રે અબ.
શામ મિલનકે કારન સજની, જોગન ભેખ ધરુંગી રે.
મહા મુનિકે સંગ રહી હમ, બન બન માંહિ ફિરુંગી રે.          અબ.   ૧
જ્ઞાન વિરાગ જોગ તપ કરીકે, વર બનવારિ વરુંગી રે;
માધુરી મુરત જો ન મિલે તો, હેમગિરિ મેં ગરુંગી રે.           અબ.   ૨
વિરહાનલ તન તાપ લગાઈ, રોમ રોમ જરુંગિ રે;
 વૈષ્ણવાનંદ કે શામ મિલન તન, જારિ ખાખ કરુંગી રે.       અબ.   ૩

 

 

મૂળ પદ

બિછુ રે શ્યામ મોરારી આજ, સખી બિછુ રે શ્યામ મોરારી રે

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી