થાઓ થાઓ થાઓ, મારે આત્મબુદ્ધિ તુમા થાઓ ૧/૧

થાઓ થાઓ થાઓ, મારે આત્મબુદ્ધિ તુમાં થાઓ,
જાઓ જાઓ જાઓ, મારી દેહાત્મબુદ્ધિ તો જાઓ,
તારી માયાથી નાથ મૂકાવો...ટેક.
તમે ને તમારા જનમાં મારૂં, અહં ઓગળી જાઓ,
કામ ને ક્રોધ લોભ આદિ, મૂળીયામાંથી જાઓ...તારી ૦ ૧
પંચવિષયની ઇચ્છામાંથી, પ્રભુજી મને બચાવો,
તમારી મૂર્તિમાં હું ડુબીને, લહું અલૌકિક લ્હાવો...તારી ૦ ૨
હરપલ મારા જીવનમાં એક, તમે જ કરતા થાઓ,
તમને આનંદ થાય તે રીતે, જ્ઞાનજીવનને નચાવો...તારી ૦ ૩

મૂળ પદ

થાઓ થાઓ થાઓ, મારે આત્મબુદ્ધિ તુમાં થાઓ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0