ઘનશ્યામ રમે વ્રજરંગમેં હો હાંરે રંગમેં રઇ ડારત અબીર ગુલાલ ૧/૮

ઘનશ્યામ રમે વ્રજરંગમેં હો,હાંરે રંગમેં રઇ ડારત અબીર ગુલાલ.     ઘ૦ટેક
એક ઓર આય ખડી વ્રજબાલા, એક ઓર નંદકિશોર.     બલ જાઉ
રંગ ઘોર ભર ભર પિચકારી રી, મારત હે જોરાજોર.      ઘ૦ ૧
જમુના તટ ખેલ રચ્યો હે, નટવર નંદકુમાર.      બ૦
લે લે હસ્ત નવ રંગ ગગરિયાં રી, દોરત હે ગાવે ગાર.    ઘ૦ ર
હોરિ હોરિ હોય રઇ હે, મારત ઝોરી ગુલાલ.      બ૦
ગ્વાલની સંગ રમત ગિરધારી રી, રંગભીનો નંદકો લાલ.  ઘ૦ ૩
શ્યામ કહત હે જીત હમારી, ગોપી કહત હમ જીત.        બ૦
બ્રહ્માનંદ નવલ પિય પ્યારી રી, ખેલત બાઢી હે પ્રીત.     ઘ૦ ૪ 

મૂળ પદ

ઘનશ્યામ રમે વ્રજરંગમેં હો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી