એ છબિ રંગભરી મહારાજકી ,ગજગતિ હંસ લજત લખી લાલન, અજબ મૂર્તિ બની આજકી ૧/૪

૨૨૩                           પદ-૧/૪

એ છબિ રંગભરી મહારાજકી એ છ.
ગજગતિ હંસ લજત લખી લાલન, અજબ મૂર્તિ બની આજકી.  એ છ.૧
દેખત હી સમ દુર ગયો દુઃખ, છુટી મરજાદ હી લાજકી.             એ છ.૨
અંગ હી અંગ ઉમંગ ભરેલ લખી, સબહી સીધી ભઈ કજકી.        એ છ.૩
રંગભર માટ રસિકવર ખેલત, સુધી હર લીની સમાજકી.          એ છ.૪
 વૈષ્ણવાનંદ કહત હરિસંગે હોરી, રમત ભઈ રાજકી.                એ છ.૫

 

મૂળ પદ

એ છબિ રંગભરી મહારાજકી ,ગજગતિ હંસ લજત લખી લાલન, અજબ મૂર્તિ બની આજકી

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી