એ હરિ હોરી રમત મુનિ વૃંદમેં. રંગભર પાગ રસિક શિર ઉપર, મરમ વચન મુખચંદમેં. ૨/૪

૨૨૪                           પદ-૨/૪

એ હરિ હોરી રમત મુનિ વૃંદમેં.                                   એ.
રંગભર પાગ રસિક શિર ઉપર, મરમ વચન મુખચંદમેં.      એ હ.૧
ગાવત હોરી ગુલાલકી ઝોરી, ઉડવત નભ આનંદમેં.          એ હ.૨
અરુન રેખ કરૂન ભર દેખત, પરી મેં દ્રગનકે ફંદમેં.             એ હ.૩
કેસર રંગ ભરી તન અંગિયા, કનક રંગ મુખ મંદમેં             એ હ.૪
 વૈષ્ણવાનંદ કહત વૃષનંદન, મહિમા આગમ કહે છંદમેં      એ હ.૫
વૈષ્ણવાનંદ કહત હરિસંગે હોરી, રમત ભઈ રાજકી.           એ છ.૫
 

મૂળ પદ

એ છબિ રંગભરી મહારાજકી ,ગજગતિ હંસ લજત લખી લાલન, અજબ મૂર્તિ બની આજકી

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી